Gujarati SMS, Shayari, Suvichar, Jokes and Gazals

Large Collection of Gujarati Sahitya like SMS, Suvichar, Message, Jokes, Gazal and much more... Read and Share with your Friends !

Tuesday, September 16, 2014

Bhul ni kabulat

›
ભૂલનો બચાવ  કરવા  કરતા ભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે.
4 comments:
Thursday, September 11, 2014

Baraf ni ek khubi

›
છે બરફની એક ખૂબી માણસમાં પણ, કોઇની લાગણીની હુંફ મળે તો તરત ઓગળી જાય છે!!
2 comments:
Monday, September 8, 2014

Bija su vichare che

›
બીજાં શું વિચારે છે એની તમે જેટલી ઓછી ચિંતા કરશો એટલી સરસ તમારી જિંદગી બનશે.
Wednesday, September 3, 2014

Ishwar ni fariyad

›
કરતો હશે ઈશ્વર પણ આ જ ફરિયાદ... કે, મતલબ નીકળી ગયા પછી.. ફરી~યાદ કરનારા નથી મળતા...!!
3 comments:
Monday, September 1, 2014

Maa Baap ni Seva

›
માં બાપ ની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે પરંતુ માં બાપ ની સેવા કરવામાં કોઇ ભાગ પાડતું નથી
1 comment:
Tuesday, August 26, 2014

Dunia vishvas par takeli

›
આ દુનિયા વિશ્વાસ પર ટકેલી છે... વાત સાચી છે પણ મારા મતે જેટલી વિશ્વાસ પર ટકેલી છે એનાથી વધારે નીજી સ્વાર્થ ઉપર ટકેલી છે…
1 comment:
Wednesday, August 20, 2014

Bhagwan pan bharoso

›
"ભગવાન પર ભરોસો રાખો પણ ભગવાન ભરોસે ના રહો"
1 comment:
‹
›
Home
View web version
Powered by Blogger.