Gujarati SMS, Shayari, Suvichar, Jokes and Gazals

Large Collection of Gujarati Sahitya like SMS, Suvichar, Message, Jokes, Gazal and much more... Read and Share with your Friends !

Thursday, September 5, 2019

Ichha o

›
હોડીની જેમ તરતી જીંદગીની ઈચ્છાઓ; ક્યારેક ડુબવાનો ભય, ક્યારેક કાંઠાની ખુશી
5 comments:
Saturday, October 18, 2014

Prem 1 var thay

›
Kon kahe che prem 1 j var thay che, Hu to tane jetli var jou chu etli var thay che...
3 comments:
Wednesday, October 15, 2014

Mara vyaktitva no hisso

›
હસવું તો મારા વ્યક્તિત્વ નો હિસ્સો છે દોસ્ત, તમે મને ખુશ સમજી ને દુઆ માં ભૂલી ન જતા
2 comments:
Wednesday, October 8, 2014

Banne bhagidar che

›
બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી સ્માઇલ તમે પણ આપી હતી.
2 comments:
Monday, September 29, 2014

Darek Manas

›
દરેક માણસ હવામાં ઊડી રહ્યો છે, તો પછી જમીન પર આટલી ભીડ કેમ છે.
2 comments:
Thursday, September 25, 2014

Happy Navratri

›
આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનાં નવરાત્રિ ની શુભ શરૂઆત.... Happy Navratri
1 comment:
Tuesday, September 16, 2014

Bhul ni kabulat

›
ભૂલનો બચાવ  કરવા  કરતા ભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે.
4 comments:
‹
›
Home
View web version
Powered by Blogger.