Monday, September 1, 2014

Maa Baap ni Seva

માં બાપ ની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે
પરંતુ
માં બાપ ની સેવા કરવામાં કોઇ ભાગ પાડતું નથી

Tuesday, August 26, 2014

Dunia vishvas par takeli

આ દુનિયા વિશ્વાસ પર ટકેલી છે...
વાત સાચી છે
પણ મારા મતે જેટલી વિશ્વાસ પર ટકેલી છે
એનાથી વધારે નીજી સ્વાર્થ ઉપર ટકેલી છે…

Wednesday, August 20, 2014

Bhagwan pan bharoso

"ભગવાન પર ભરોસો રાખો પણ ભગવાન ભરોસે ના રહો"

Thursday, August 14, 2014

Nagpanchami ane Pakistan

કેવો જોગાનુજોગ છે કે
આજે નાગપંચમી અને
પાકિસ્તાનનો જન્મદિવસ 
બંને સાથે જ છે...

Wednesday, August 13, 2014

Kya farva javana cho

આ Weekend માં ક્યાં ફરવા જવાના છે મિત્રો...

Saturday, August 9, 2014

Raksha ni Dori - Rakshabandhan

Aa Raksha ni dori a fakt Dori nathi,
Aa to Bahen no Bhai ne ane Bhai no Bahen ne
Hriday thi apato lagni o no Dastavej che

Monday, August 4, 2014

Pragati karine su karu

કોઈ મારા પથનો પથ્થર નથી બની બેઠું,
પણ હું જ મારી મંઝીલે જવા નથી માંગતો..
પ્રગતિ કરીને હું શું કરું મિત્રો..??
જમાનો જ મને ખુશ જોવા નથી માંગતો..