Monday, September 29, 2014

Darek Manas

દરેક માણસ હવામાં ઊડી રહ્યો છે,
તો પછી જમીન પર આટલી ભીડ કેમ છે.

Thursday, September 25, 2014

Happy Navratri

આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનાં
નવરાત્રિ ની શુભ શરૂઆત....
Happy Navratri

Tuesday, September 16, 2014

Bhul ni kabulat

ભૂલનો બચાવ કરવા કરતા
ભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે.

Thursday, September 11, 2014

Baraf ni ek khubi

છે બરફની એક ખૂબી માણસમાં પણ,
કોઇની લાગણીની હુંફ મળે તો તરત ઓગળી જાય છે!!

Monday, September 8, 2014

Bija su vichare che

બીજાં શું વિચારે છે એની તમે જેટલી ઓછી ચિંતા કરશો
એટલી સરસ તમારી જિંદગી બનશે.

Wednesday, September 3, 2014

Ishwar ni fariyad


કરતો હશે ઈશ્વર પણ આ જ ફરિયાદ...
કે,
મતલબ નીકળી ગયા પછી..
ફરી~યાદ કરનારા નથી મળતા...!!

Monday, September 1, 2014

Maa Baap ni Seva

માં બાપ ની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે
પરંતુ
માં બાપ ની સેવા કરવામાં કોઇ ભાગ પાડતું નથી