Tuesday, September 16, 2014

Bhul ni kabulat

ભૂલનો બચાવ કરવા કરતા
ભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે.

Thursday, September 11, 2014

Baraf ni ek khubi

છે બરફની એક ખૂબી માણસમાં પણ,
કોઇની લાગણીની હુંફ મળે તો તરત ઓગળી જાય છે!!

Monday, September 8, 2014

Bija su vichare che

બીજાં શું વિચારે છે એની તમે જેટલી ઓછી ચિંતા કરશો
એટલી સરસ તમારી જિંદગી બનશે.

Wednesday, September 3, 2014

Ishwar ni fariyad


કરતો હશે ઈશ્વર પણ આ જ ફરિયાદ...
કે,
મતલબ નીકળી ગયા પછી..
ફરી~યાદ કરનારા નથી મળતા...!!

Monday, September 1, 2014

Maa Baap ni Seva

માં બાપ ની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે
પરંતુ
માં બાપ ની સેવા કરવામાં કોઇ ભાગ પાડતું નથી

Tuesday, August 26, 2014

Dunia vishvas par takeli

આ દુનિયા વિશ્વાસ પર ટકેલી છે...
વાત સાચી છે
પણ મારા મતે જેટલી વિશ્વાસ પર ટકેલી છે
એનાથી વધારે નીજી સ્વાર્થ ઉપર ટકેલી છે…

Wednesday, August 20, 2014

Bhagwan pan bharoso

"ભગવાન પર ભરોસો રાખો પણ ભગવાન ભરોસે ના રહો"