આ વરસતા વરસાદ માં
પહેરેલા Rain-Coat માં પણ પલળતા હોય એવું લાગે છે,
અને જમીન પર પડતા ટીપા જોઇને
જાણે તારલા ટમટમતા હોય એવું લાગે છે
પહેરેલા Rain-Coat માં પણ પલળતા હોય એવું લાગે છે,
અને જમીન પર પડતા ટીપા જોઇને
જાણે તારલા ટમટમતા હોય એવું લાગે છે
Large Collection of Gujarati Sahitya like SMS, Suvichar, Message, Jokes, Gazal and much more... Read and Share with your Friends !