"ભગવાન પર ભરોસો રાખો પણ ભગવાન ભરોસે ના રહો"
Large Collection of Gujarati Sahitya like SMS, Suvichar, Message, Jokes, Gazal and much more... Read and Share with your Friends !
Wednesday, August 20, 2014
Saturday, August 9, 2014
Raksha ni Dori - Rakshabandhan
Aa Raksha ni dori a fakt Dori nathi,
Aa to Bahen no Bhai ne ane Bhai no Bahen ne
Hriday thi apato lagni o no Dastavej che
Labels:
gujarati sms
Monday, August 4, 2014
Pragati karine su karu
કોઈ મારા પથનો પથ્થર નથી બની બેઠું,
પણ હું જ મારી મંઝીલે જવા નથી માંગતો..
પ્રગતિ કરીને હું શું કરું મિત્રો..??
જમાનો જ મને ખુશ જોવા નથી માંગતો..
Labels:
gujarati sms
Friday, August 1, 2014
Nathi maltu badhu
નથી મળતું બધુજ જીવનમાં જે પણ તમને ગમતું હોય છે,
તેથીજ કદાચ ઇશ્વર સામે માથું સૌનું નમતું હોય છે.
Labels:
gujarati sms
Tuesday, July 29, 2014
Monday, July 28, 2014
Ek Dard che
એકલા રેહવું એ પણ એક દર્દ છે .. !!
કોઈને મેળવીને ખોઈ દેવું એ પણ એક દર્દ છે .. !!
છીનવી લે છે દુનિયા એને આપણાથી .. !!
જેના વગર જીવવું એ પણ એક સૌથી મોટું દર્દ છે .. !!
Labels:
gujarati sms
Tuesday, July 22, 2014
Tari aankh na aansu
તારી આંખના આંસુઓ ને હું હેક કરી નાખું,
બસ તું તારી મુસ્કાન નો પાસવર્ડ આપી દે
Labels:
gujarati sms
Subscribe to:
Comments (Atom)